ખાનપર : રતનબેન ચતુરભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : ખાનપર નિવાસી રતનબેન ચતુરભાઈ જાકાસણીયા (ઉ.વ. 82)નું તા. 04/12/2020ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. (મનસુખભાઈ 81283 81777, પંકજભાઈ 99095 61249, પિયુષભાઈ 97379 04394)