પીપળીના પૂર્વ સરપંચ સુંદરજીભાઈ હરખજીભાઈ નાયકપરાનું અવસાન

મોરબી : પીપળી ગામના પૂર્વ સરપંચ સુંદરજીભાઈ હરખજીભાઈ નાયકપરા (ઉ.વ. 91), તે હરજીવનભાઇ (95748 53000), જીતુભાઇ (98253 50040) તથા રાજુભાઈ (94284 30284)ના પિતાશ્રી તેમજ અર્જુનભાઈ (99250 28840), અજયભાઇ (90653 88888) તથા હેમના દાદાનું તા. 24/11/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.