સરવડ : શિવાભાઈ વસ્તાભાઈ રંગપડીયાનું અવસાન

મોરબી : મૂળ સરવડ નિવાસી શિવાભાઈ વસ્તાભાઈ રંગપડીયા (ઉ.વ. ૮૨)તે જયેશભાઈ શિવાભાઈ રંગપડિયા (મો. ૯૯૧૩૯ ૯૩૬૪૨),મહેશભાઈ શિવાભાઈ રંગપડિયા (મો. ૯૭૨૭૪ ૫૫૮૧૪)ના પિતા સ્વ.ભગવાનજીભાઈ વસ્તાભાઈ રંગપડિયા,પ્રેમજીભાઈ વસ્તાભાઈ રંગપડિયા,રવજીભાઈ વસ્તાભાઈ રંગપડિયા,મુળજીભાઈ વસ્તાભાઈ રંગપડિયા (મો. ૯૮૨૫૩ ૮૨૪૩૧),મગનભાઈ વસ્તાભાઈ રંગપડિયા (મો. ૯૮૭૯૯ ૧૦૬૭૪)ના ભાઈનું તા. ૨૪/૧૧/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.