વનાળિયા ગામે જાહેરવલી પીરના ઉર્ષ મુબારક મોકુફ રખાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વનાળિયા ગામે જાહેરવલી પીરના ઉર્ષ મુબારક મોકુફ રખાયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર વનાળિયા ગામે દર વર્ષે રબ્બી ઉલ્લ આખરના 12મા ચાંદે ઉજવાતા હઝરત જાહેરવલી પીરના ઉર્ષ મુબારક મોકુફ રાખવામાં આવ્યો છે, તેવું વનાળિયા મુસ્લિમ જમાતની યાદીમાં જણાવાયું હતું.

- text

- text