મેઘપર (ઝાલા) : નાથાવન બાલવન ગોસાઈનું અવસાન

ટંકારા : મેઘપર (ઝાલા) નિવાસી નાથાવન બાલવન ગોસાઈ (ઉ.વ. 58), તે કિશનભાઈ (ટંકારા – મામલતદાર કચેરી, એટીવીટીમાં ઓપરેટર) તેમજ શક્તિવન ગોસાઈના પિતાશ્રીનું તા 17/11/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ટેલીફોનિક બેસણું તા. 20/11/2020 શુક્રવાર સવારે 10 થી 1.00 કલાકે મેઘપરમાં રાખેલ છે. (કિશનભાઈ ગોસાઈ મો. 63545 66236, શક્તિવન ગોસાઈ મો. 63524 13283)


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate