વાંકાનેરમાંથી ગુમ થનાર યુવકની ભાળ મળી

- text


વાંકાનેર : ગત તા. 14ના રોજ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવક ધ્રુવભાઈ રાજેશભાઈ મકવાણા લાપત્તા થઇ ગયો હતો. જે ગઈકાલે તા. 30ના રોજ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવક ધ્રુવને કોમલ નામની મિત્ર છે. આથી, તેની સાથે મિત્રતાના નાતે તે સુરત જતો રહેલ હતો. હવે તે રાજીખુશીથી કોઈની ધાકધમકી વિના મા-બાપના ઘરે પરત ફર્યો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text