ઇલેક્શન અપડેટ : જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચના ઓબ્ઝર્વરની નિમણૂક

- text


મોરબી : ચૂંટણી પંચ દ્વારા મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ચૂંટણીના ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચના ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. જેમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે ડો.હરિઓમ ( આઈએએસ) અને ખર્ચના ઓબ્ઝર્વર તરીકે ભરત અંધાલે (આરઆરએસ)ને નીમવામાં આવ્યા છે.

જનરલ ઓબ્ઝર્વર ડો.હરિઓમને તા.16 ઓક્ટોબર તથા ખર્ચના ઓબ્ઝર્વર ભરત અંધાલેને તા.19 ઓક્ટોબરથી મોરબીના સર્કિટ હાઉસ ખાતે મળી શકાશે.તેમ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text