ખેવારીયા : લાભુબેન બચુભાઈ શેરસિયાનું અવસાન

- text


મોરબી : ખેવારીયા નિવાસી લાભુબેન બચુભાઈ શેરસિયા (ઉ.વ. 74), તે વિનોદભાઈ (98254 95662)ના માતુશ્રી તેમજ ધવલભાઈ (96648 57778)ના દાદીનું તા. 10/10/2020ને શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text