વરસાદમાં પણ સર્વેની કામગીરી કરતા રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સ

- text


મોરબી : આજે તા. 13ના રોજ મોરબીમાં વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને કોરોના કહેર પણ યથાવત છે. ત્યારે રાજપર પીએચસીના કોરોના વોરિયર્સ એવા mphw ગોસાઈ વિજયગિરિ તેમજ mphw અક્ષયગીરી ગુલાબગીરી ગોસાઈ વરસાદના અવરોધ વચ્ચે પણ કોરોના વાયરસ અંગે સર્વેની કામગીરી યથાવત રાખેલ છે. જેને રાજપર phc ના મેડિકલ ઓફિસર જાગૃતીબેન ગાંભવા એ નોંધ લીધેલ છે. તેમજ તેઓને બિરદાવેલ છે.

- text