5 ઓગસ્ટ(03.40pm) : વાંકાનેરમાં વધુ 2 કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ થયા 398

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે 6 કેસ નોંધાયા બાદ વાંકાનેરમાં વધુ એ કેસ નોંધાયા છે. જેમાં 59 વર્ષના મહિલા અને 7 વર્ષના બાળક કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 398 થઈ ગઈ છે.

  • 5 ઓગસ્ટ, બુધવારે નોંધાયેલા કોરોના કેસની વિગત (બપોરે 03.40 વાગ્યા સુધીની)

1) 48 વર્ષ, પુરુષ, વાઘપરા, લખધીરવાસ નજીક, મોરબી

- text

2) 60 વર્ષ, પુરુષ, રઘુવીર સોસાયટી, મહાવીર સોસાયટી નજીક, રવાપર રોડ, મોરબી

3) 49 વર્ષ, મહિલા, ઋષભ નગર-4, ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં, મોરબી-2

4) 61 વર્ષ, મહિલા, બી-503, ઉમાટાઉનશીપ, વેજીટેબલ રોડ, મોરબી-2

5) 41 વર્ષ, પુરુષ, ઋષભનગર-3, શેરી નં.1, મોરબી-2

6) 59 વર્ષ, મહિલા, ક્રિષ્નાનગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામે, આદર્શ સોસાયટીની પાછળ, શનાળા રોડ, મોરબી

7) 59 વર્ષ, મહિલા, વાંકાનેર (પૂરું સરનામું જાહેર થયું નથી)

8) 07 વર્ષ, બાળક, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text