ગુરૂપૂર્ણિમા નિમિત્તે માધવ સુઝુકીમાંથી આપનું મનગમતું વાહન વસાવો અને મેળવો આકર્ષક સ્કીમનો લાભ

- text


રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ : કોર્પોરેટ અને ગવર્મેન્ટ સર્વન્ટ કસ્ટમરને રૂ.3 હજારનો લાભ : પેટીએમ ઉપર રૂ. 8500 સુધીના વાઉચર મળશે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે માધવ સુઝુકી આકર્ષક સ્કીમ લઈને આવ્યું છે. જેમાં કોઈ પણ મનગમતા વાહન ઉપર ગ્રાહકોને ત્રણ મોટા લાભ આપવામાં આવશે. તો ગુરૂપૂર્ણિમાના અવસરે વાહન ખરીદી કરી આ ઓફરનો લાભ અવશ્યપણે લેવા જેવો છે.

- text

મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સ્પેશિયલ ઓફર શરૂ કરાઈ છે. આ ઓફરમાં આપના મનગમતા વાહનની ખરીદી ઉપર રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ, પેટીએમ ઉપર રૂ. 8500 સુધીના વાઉચર તેમજ કોર્પોરેટ અથવા ગવર્મેન્ટ સર્વન્ટને રૂ. 3 હજારનો લાભ આપવામાં આવશે. તો આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો.

મો.નં. : 9558817745 / 9979378778

વોટ્સએપ : https://bit.ly/2wB5pbg

- text