મોરબી જિલ્લામાં આજે 53 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ માસ સેમ્પલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે રવિવારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 53 લોકોના રૂટિન સ્ક્રીનિંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલના રિપોર્ટ આવતીકાલે સોમવારના રોજ જાહેર થશે.

- text