ઢુવા નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવકનું મોત

- text


વાંકાનેર : ગત તા. 16 મેના રોજ વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલા જોનસન સ્ટ્રેમપ સીરામીક કારખાનામાં શોર્ટ સર્કીટ લાગતા 20 વર્ષીય ભૈયાલાલ આત્મગંગા કોલનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની નોંધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text