મોરબી જિલ્લામાં લોકડાઉન નિયમોના ભંગ બદલ 19 લોકો સામે કાર્યવાહી

- text


મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન 03 પૂર્ણ થવાના એક દિવસ પહેલા લોકડાઉનમાં મળેલી છૂટછાટનો ખોટો ઉપયોગ કરતા 19 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text

મોરબી સીટી એ ડીવી વિસ્તારમાં 2 લોકો સામે, બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 સામે કલમ 188 ઉપરાંત કલમ 269 હેઠળ જયારે મોરબી તાલુકામાં 12 લોકો લોકડાઉનના નિયમનો ઉલાળિયો કરતા નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે વાંકાનેર તાલુકામાં 3 તથા વાંકાનેર સીટીમાં 1 સામે લોકડાઉન ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text