હળવદ : ધનજીભાઈ મોતીભાઈ સોનગ્રાનું અવસાન, બેસણું મોકૂફ

હળવદ : દેવીપુર નિવાસી ધનજીભાઈ મોતીભાઈ સોનગ્રાનું તા. 27/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કોરોનની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવેલ છે. પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કરી શકાશે. તેમ સતવારા સમાજ અગ્રણી સોનગ્રા જેરામભાઈ ધનજીભાઈ એ જણાવેલ છે.