વાંકડા પ્રાથમિક શાળામાં ધુળેટી ઉજવાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકડા ગામની પ્રાથમિક શાળામાં વર્ષમાં આવતા તમામ તહેવારની સ્કૂલના સ્ટાફ અને વિધાર્થીઓ સાથે મળીને ઉજવણી કરે છે. ત્યારે ગઈકાલે સ્ટાફ અને વિધાર્થીઓએ સાથે મળીને ધુળેટીની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.

- text