મોરબી : લેબર કવાટર્સમાં ગેસનો બાટલો ફાટતા યુવતી દાઝી

- text


મોરબી : મોરબીના ઘુટુંરોડ પર એક સીરામીક એકમના લેબર કવાટર્સમાં રસોઈ બનાવતા સમયે ગેસનો બાટલો ફાટતા એક યુવતી ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે.

- text

મોરબીના ઘુટુંરોડ સ્થિત અલ્ટ્રા સીરામીકમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટતા ૨૨ વર્ષીય અંજલિબેન લક્ષ્મણભાઈ રાજભાર નામની યુવતી ગંભીર હાલતમાં દાઝી જતા પ્રથમ મોરબી ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે.

- text