મોરબી આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુપરમુન નિહાળવા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ લક્ષ્મીનગર ખાતે ટેલિસ્કોપ થકી સુપરમુન નિહાળવા માટે તથા આકાશ દર્શન કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના દિપેનભાઈ ભટ્ટએ જહેમત ઉઠાવી હતી.

- text