મોરબીમાં હવે તદ્દન FREE વોટ્સએપ બેઇઝ જોબ પ્લેસમેન્ટ સેવા શરૂ

- text


કંપની અને ઉમેદવાર એક પ્લેટફોર્મ ઉપર ભેગા કરાશે : નોકરી મેળવવા માટે અથવા સ્ટાફ રીકૃટમેન્ટ માટે હવે પ્લેસમેન્ટ એજન્સી પાસે પૈસા નહિ ખર્ચવા પડે
નોકરી ઇચ્છુક ઉમેદવારો અને સ્ટાફ શોધતી કંપનીઓને ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ સાથે વોટ્સએપમાં જોડાવા આહવાન

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીમાં તદ્દન FREE વોટ્સએપ બેઇઝ જોબ પ્લેસમેન્ટ સેવા શરૂ થઈ છે. જેથી હવે નોકરી મેળવવા માટે અથવા સ્ટાફ રીકૃટમેન્ટ માટે પ્લેસમેન્ટ એજન્સી પાસે પૈસા ખર્ચવા પડશે નહિ. યુવાનોની ટીમે શરૂ કરેલા આ નવતર અભિગમથી અનેક ફાયદાઓ થનાર છે. સૌ પ્રથમ તો રોજગારી ઇચ્છુંકોને નોકરી મળશે તો સાથોસાથ કંપનીને એજન્સીમાં આપવાનો થતો ખર્ચ પણ બચશે.

સિરામિક હબ ગણાતા મોરબીમાં લાખો લોકો પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરે છે. નવી નવી કંપનીઓ હજુ શરૂ થતી જ રહે છે. ત્યારે રોજગારીની ઘણી તકો ઉભી થાય છે. પરંતુ કંપનીના રિકૃટમેન્ટથી રોજગારી ઇચ્છુક ઉમેદવારો અજાણ રહેતા હોવાથી બન્નેની સમસ્યામાં વધારો થાય છે. માટે જ કંપનીઓ રિકૃટમેન્ટ માટે એજન્સીઓનો સંપર્ક કરે છે. એજન્સીઓ સ્ટાફ શોધવાના બદલામાં સર્વિસ ચાર્જ પણ લ્યે છે. જો કે હવે મોરબીની કંપનીઓને સર્વિસ ચાર્જ બિલકુલ ભરવો પડશે નહિ. કારણકે મોરબીમાં હવે ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ શરૂ થયું છે. જે વોટ્સએપ બેઇઝ જોબ પ્લેસમેન્ટ સેવા તદ્દન FREE પુરી પાડશે.

મોરબી ખાતે કોઈ પણ પ્રકારની નોકરી માટેનો એલર્ટ તમારા મોબાઇલમાં મેળવવા માટે એક ઇનોવેટિવ કોન્સેપટ શરૂ થયો છે. જેમાં કોઈપણ કંપનીમાં રહેલી નોકરી માટેની ખાલી જગ્યાની માહિતી સીધા વોટ્સએપ ઉપર FREEમા જોઈ શકાશે.

- text

શું તમે મોરબી માં સિરામિક, પેકેજીંગ ,એજ્યુકેશન , એન્જિનિયરિંગ, કે પછી કોઈ પણ નાની ઓફિસથી લઇને મોટી કંપની સુધીના કોઈ પણ સેક્ટરમાં નોકરી મેળવવા કે ચાલુ નોકરી બદલવા માગો છો ????તો તમે મો.નં. 9316147581 ઉપર વોટ્સએપ કરીને ફ્રીમા ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ સાથે જોડાઈ શકો છો. ત્યારબાદ આપને મોરબીમાં રહેલી કોઈ પણ પ્રકારની નોકરીનું એલર્ટ સીધા જ વોટ્સએપ ઉપર મળશે. જેથી આપ આપના અનુભવ અને આવડતને અનુરૂપ નોકરી પસંદ કરી શકશો.

વધુમાં જો તમે કોઈ ઉધોગપતિ કે કોઈ સંસ્થાના હોદ્દેદાર છો અને તમારી સંસ્થામાં ખાલી રહેલી જગ્યા ભરવા માટે ઉમેદવારની જરૂર છે તો તમે 9316254207 ઉપર વોટ્સએપમાં સંપર્ક કરીને ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ સાથે જોડાઈ શકો છો અને કોઈ પણ પ્રકારનો સ્ટાફ FREEમા મેળવી શકો છો. ઇનોવેટિવ એમ્પ્લોયમેન્ટ સર્વિસ સંસ્થા માટેની જરૂરિયાત ઉમેદવારો સુધી પહોચાડશે અને એ પણ FREEમા..


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text