મોરબીમાં બહુચર બાળ મંડળ દ્વારા કાલે ‘કાશ્મીરના મોરચે’ નાટક

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે 17 ઓક્ટોબરના રોજ દલવાડી સર્કલની બાજુમાં આવેલ મશાલની વાડી ખાતે શ્રી બહુચર બાળ મંડળ દ્વારા દેશ ભક્તિ નાટક ‘કાશ્મીરના મોરચે’ તથા કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે બહુચર બાળ મંડળ દ્વારા ધર્મપ્રેમી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text