રવાપર ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના રવાપર ગામ ખાતે કચ્છમાં માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સમસ્ત ગામ દ્વારા સાર્વજનિક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રીઓ માટે અનેક સુવિધાનો ઉપલબ્ધ કરવામાં આવે છે. જેના લાભ લેવા માટે પદયાત્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મો. 99091 73973 પર સંપર્ક કરવાનો રહેશે.

- text