મોરબીમાં આવતીકાલ તા.4ના રોજ પુસ્તક સંવાદ

- text


મોરબી : મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવતીકાલે તારીખ 4ને રવિવારે સાંજે 4:00 થી 5:30 કલાક દરમિયાન પુસ્તક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવતીકાલે લોકોની પુસ્તક પ્રત્યે રુચિ વધે એ માટે પુસ્તક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક સંવાદના વક્તા ડો. વિશાલ ભાદાણી છે. ડો. વિશાલ ‘હોમો ડ્યૂસ’ નામના પુસ્તક પર આશરે દોઢેક કલાક સંવાદ કરશે. આ પુસ્તક સંવાદનો મોરબીના વાંચનરસિકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text