- text
મોરબી : મોરબીમાં સ્કાય મોલ નજીકથી એક વ્યક્તિનું પાકીટ મળેલ છે. જેમાં એક આધારકાર્ડ પણ છે. આ આધારકાર્ડ આદ્રોજા પ્રફુલભાઈનું છે. જે કોઈ વ્યક્તિ આદ્રોજા પ્રફુલભાઈને ઓળખતી હોય તેઓએ તેમને જાણ કરવા અનુરોધ કરાયો છે. પાકીટ મેળવવા માટે મોરબી અપડેટ મો.નં. 9227432274 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text