વાંકાનેર : રથયાત્રાનું સ્વાગત કરતો મુસ્લિમ લઘુમતી સમાજ

- text


વાંકાનેર : વાંકાનેરમાં આજે કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આજે મુસ્લિમ લઘુમતી સમાજ દ્વારા અષાઢી બીજની રથયાત્રાનું સ્વાગત અને અષાઢી બીજના પર્વ નિમિતે મુસ્લિમ લઘુમતી સમાજના ફેશાલ દાંડિયા, રિયાઝ મન્સૂરી, ફઈઝલ તરીયા, મોઇન દાંડિયા, નદીમ અજમેરી, આદિલ બાદી વગેરે આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text