મોરબીના પીપળી રોડ ઉપર જીબોન સિરામિકે 50 વૃક્ષો વાવ્યા

- text


મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર જીબોન સીરામીક દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 વૃક્ષો વાવીને તેની સાર સંભાળ રાખવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો.

મોરબીના રંગપર ગામ પાસે પીપળી રોડ ઉપર જીબોન સીરામીક દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના અમિતભાઇ, સંજયભાઈ, નવનીતભાઈ, પંકજભાઈ, દીપકભાઈ, પ્રદીપભાઈ, ભાવેશભાઈ અને વિવેકભાઈ સહીતનાએ 50 વૃક્ષો વાવ્યા હતા. આ સાથે તમામ વૃક્ષોને ઉછેરવાની પણ નેમ લેવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text