મોરબી : મહેન્દ્રનગરમાં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો અનેરો અવસર

- text


નેસ્ટ ડેવલોપર્સના નવા સાહસમાં માત્ર 10 ટકા ડાઉન પેમેન્ટ આપી 2/3 BHK ફ્લેટ સરળ હપ્તે ખરીદવા માટેની સુવર્ણ તક

મોરબી : ધરતીનો છેડો ઘર કહેવાય છે. પણ એ ઘર પોતાની માલિકીનું હોય એવું દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે. આજના સમયમાં ઘરનું ઘર એ દરેક પરિવાર માટે પણ એક સોણેલું સ્વપ્ન હોય છે અને એ ઘર એવું પણ હોય જે તમામ સુખ સુવિધાથી સજ્જ હોય.

મોરબી નજીક મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે નેસ્ટ ડેવલોપર્સ દ્વારા એમના નવા સોપાન શિવધારા હાઇટ્સ અને જલધારા હાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત બે માળમાં 9000 સ્કવેર ફીટની સુવિધા ધરાવતા વિશાલ પાર્કિંગ સાથે સંપૂર્ણ હવા ઉજાશ અને મોકળાશ ભર્યું વાતાવરણ બન્ને ટાવરોને વૈભવશાળી બનાવે છે. એક જ પરિસરમાં સાત માળમાં બની રહેલા બન્ને ટાવરોમાં સ્ટાન્ડર્ડ કંપનીની સર્ટિફાઇડ ઓટો ડોર લિફ્ટ સંપૂર્ણ સલામતી સાથે અવર જવર કરવાની ખાત્રી આપે છે.

- text

પ્રાઈમ લોકેશનમાં બે સાઈડ ઓપન એવા બાંધકામમાં બાજુમાં જ સાર્વજનિક બગીચાને કારણે કુદરતી વાતાવરણનો ભરપૂર અહેસાસ કરાવતા 2 બી.એચ.કે. અને 3 બી.એચ.કે ફ્લેટમાં અનુક્રમે 768 અને 1005 સ્કવેરફીટની મોકળાશ ભરી જગ્યા મળે છે. બાંધકામમાં 2 બાય 2ની વિટ્રીફાઇડ ફ્લોર ટાઇલ્સ , રસોડામાં પ્રીમિયર ક્વોલિટીના ગ્રેનાઈટનું સેન્ડવીચ પ્લેટફોર્મ, સ્ટેનલ્સ સ્ટીલની સિંક સહિત આર.ઓ.પ્લાન્ટ માટે ખાસ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. ફ્લેટની બારીઓ એલ્યુમિનિયમ સેક્શન પાવડર કોટિંગ અને દરવાજામાં મેઈન ફલશડોર મુકવામાં આવ્યા છે. બાથરૂમમાં એલ્યુમિનિયમ સેક્શન ડોર આકર્ષક ઉઠાવ આપે છે. દરેક આધુનિક ઇલેક્ટ્રિક ઉપકરણ માટે આઈ.એસ.આઈ.કંપનીનું મોડ્યુલર સ્વીચબોર્ડ સહિતનું વાયરિંગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટે સંપૂર્ણ સલામતીની ખાત્રી આપે એવું રાખવામાં આવ્યું છે. વોલ પુટ્ટી સહિત રૂમની દીવાલો તથા વોટરપ્રુફ એક્રેલીક પેઇન્ટ દ્વારા દીવાલોને તડકા અને ભેજથી સંપૂર્ણ રક્ષવામાં આવી છે. ખાસ બાબત છે કે સરકારી નીતિ નિયમો પ્રમાણે RCC ફ્રેમ સ્ટ્રક્ચર પર બનેલ બન્ને ટાવર ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. વળી પાણીની ક્યારેય સમસ્યા ન સર્જાય એ માટે માટે ઇલેક્ટ્રિક મોટર સાથેનો બોર અને અન્ડરગ્રાઉન્ડ તેમજ ઓવર હેડ વોટર ટેન્ક બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે માત્ર દસ ટકા ડાઉન પેમેન્ટ કર્યા બાદ બાકીની રકમ માટે સરળ હપ્તે લોનની સુવિધાની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન મોબાઈલ પર જયશ્રીબેન વાઘેલાનો સંપર્ક કરી મેળવી શકાય છે તેમજ આવા સુંદર અને સરળ હપ્તેથી ખરીદી શકાય એવા ફ્લેટ માટે વ્રજ કન્સલ્ટન્સીના જયશ્રીબેન વાઘેલા મો.નં. 7016707020 પર સંપર્ક સાધી શકાય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text