મોરબીમાં ગૌશાળાના લાભાર્થે ૨૭મીએ રામામંડળ

- text


મોરબી : મોરબીના ઈમ્પીરીયલ હાઈટ્સ, જય અંબેનગર-૨ સોસાયટી, અવની ચોકડી ખાતે તારીખ ૨૭-૫-૧૯ને સોમવાર રાત્રે ૯ કલાકે ગૌશાળાના લાભાર્થે પ્રખ્યાત નકલંક નેજાધારી તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે.

જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવશે આ રામામંડળને માણવા આયોજક ઈમ્પીરીયલ હાઈટ્સ ગ્રુપ દ્વારા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text