મોરબીના પરશુરામ યુવા ગ્રુપના હોદ્દેદારોની વરણી કરાઈ

- text


મોરબી : મોરબીના પરશુરામ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.જેમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે કેયુરભાઈ પંડયા, મહામંત્રી પ્રણવભાઈ ત્રિવેદી, સંગઠન મંત્રી હિતેશભાઈ પંડયા, સહમંત્રી ઉત્સવભાઈ દવે, દીપભાઈ પંડયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્વીશભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ, ધ્વનિતભાઈ દવે, યજ્ઞેશભાઈ જાની તથા ખજાનચી તરીકે મનોજભાઈ વ્યાસની નિમણુક કરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text