- text
મોરબી : મોરબીના વિજયનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા દેવજીભાઇ મકવાણાનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો
સતત ૩૭ વર્ષની ફોરેસ્ટ વિભાગમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવજીભાઇ ગોરાભાઇ મકવાણા (સુખાભાઇ) ૩૦ એપ્રિલના નોકરીમાંથી નિવૃત થયા હતા. ત્યારે ગોંડલ મુકામે તેમનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
- text
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text