મોરબી: ભડિયાદ ગામે પોષણ પખવાડીયાની ઉજવણી કરાઈ

- text


મોરબી :મોરબીના ભડિયાદ ગામમાં આવેલ જંગલેશ્વર વિસ્તારની આંગણવાડીમાં પોષણ પખવાડિયાની અસરની સમીક્ષા માટે ભડીયાદ ગ્રામ પંચાયતના સભ્ય સાથે મિટિંગ યોજાયેલી હતી. આ મિટિંગમાં પોષણ પખવાડિયા દરમિયાન ઉજવણી દરમ્યાનની સમીક્ષા કરવામાં આવી હતી. આંગણવાડીના સુપરવાઈઝર ભાવિષાબેન મહેતાએ પોષણ પખવાડિયાની અસરની સમીક્ષાની માહિતી આપવાની પદ્ધતિ વિષે જાણકારી આપી હતી. ઉજવણી માટે ન્યાય સમિતી ચેરમેન જયદીપભાઈ ડાભી આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.

- text

- text