મોરબી : સોઓરડી હેલ્થ સેન્ટર દ્વારા પોલિયો રસિકરણની ઉત્કૃષ્ટ કામગીરી

- text


મોરબી : અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના ડો.વૈશાલી કાવર મેડીકલ ઓફિસર અને સોંદરવા વશુમતિબેન આંગણવાડી વર્કર સહિતની ટિમ દ્વારા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. આ તકે વોડં ન ૪ના કાઉન્સીલર જસવતિબેન સુરેશભાઈ શિરોહીયા પુર્વ કાઉન્સીલર શ્રી સુરેશભાઇ શિરોહીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text