Avsannondh & BesnuMorbi મોરબી: હાર્દિક જગદીશભાઈ રજોડિયા નું અવસાન By Admin - 17/03/2019 at 11:59 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : ખરેડા નિવાસી જગદીશભાઈ રજોડિયાના સુપુત્ર હાર્દિક (ઉ.વ.૨૩) નું તા.15 ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે.સદગતનું શ્વસુર પક્ષનું બેસણું તા.18 ને સોમવારે સવારે 9 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન હડમતીયા ખાતે રાખેલ છે. - text