મોરબી જિલ્લા પેન્શનર સમાજની 7મીએ વાર્ષિક સામાન્ય સભા

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા આગામી તા.7 જાન્યુઆરીએ સવારે 9-30 વાગ્યે પંચમુખી હનુમાન મંદીર, ઉમા ટાઉનશીપ સામે ધરમપુર રોડ મોરબી 2 ખાતે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન સવારે 9 થી 10 વાગ્યે સામાન્ય સભાન સ્થળ પર રાખવામાં આવ્યું છે. તેથી આ સામાન્ય સભામાં પેન્શરોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text