મોરબી તાલુકાના દારૂના ગુન્હામાં નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં નાસતા ફરતા મિતેષ ઉર્ફે મિતલો ભરતભાઇ પાનસરા ઉ.૨૪ રે.ટીમ્બાવાસ, પાટડી, સુરેન્દ્રનગર વાળાને નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.

- text

- text