મોરબીના નવા જાંબુડિયામાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં બાળકીનું મોત

- text


મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામ નજીક આવેલ રીડમ સિરામીકની પાણીની કુંડીમાં અકસ્માતે પડી જતા ડુબી જતા કાજલ રાહુલભાઇ વસુનીયા, ઉવ.૦૨ વર્ષ રહે.નવા જાંબુડીયા તા.જી.મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text