ભારે કરી ! મોરબીના વાવડી રોડ ઉપરથી તસ્કરો ટ્રેકટર ચોરી ગયા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ મીરાપાર્ક સોસાયટીના નાકે ઓમ શોપીંગ સેન્ટરની સામેથી તસ્કરો અનિલભાઇ મલાભાઇ હડીયલ, ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.મોરબી માધાપર શેરીનં.૧૦વાળાની માલિકીનું મહીન્દ્રા કંપનીનું લાલકલર નુ ટ્રેકટર ટ્રોલી મળી કુલ કિ.રૂ.૪,૦૦,૦૦૦ ની ચોરી કરી કોઈ અજાણ્યા ઈસમો લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text