- text
મોરબી : મોરબી શહેરના રવાપર ચોકડી નજીક આવેલ પ્રખ્યાત જલારામ ગાંઠિયારથ વાળા ભાવિનભાઈ પ્રવિણભાઇ રૂપારેલનો આજે જન્મદિવસ છે, સેવાભાવી ભાવિનભાઈ દ્વારા આજે તેમના જન્મદિવસની અનોખા અંદાજમાં ઉજવણી કરવા ઘોડિયાઘરના બાળકોને માનભાવતો નાસ્તો કરાવી બાળકોને ખુશખુશાલ કર્યા હતા. આજે ભાવિનભાઈના જન્મદિવસના અવસરે મિત્રો, સ્નેહી, સંબંધી અને સગાવ્હાલા તરફથી ખુબ – ખુબ શુભકામનાઓ મળી રહી છે.
- text
- text