મોરબીમાં આવતીકાલે ઓમ ડીજીસાઇનનો પ્રારંભ

- text


કાર્ડ કંકોતરીથી લઈ ઇકો સોલવન્ટ પ્રિન્ટિંગ, ફ્લેક્સ, વિનાઈલ હોર્ડિંગ અને ઈન શોપ બ્રાન્ડિંગની સેવા આપશે

મોરબી : મોરબીના આંગણે આવતીકાલથી ઓમ ડિજીસાઇનનો પ્રારંભ થી રહ્યો છે, મોરબીમાં નવીનતમ પ્રિન્ટિંગ ટેક્નોલોજી થી લઈ ઇકો સોલવન્ટ પ્રિન્ટિંગ અને કાર્ડ કંકોત્રીની અતિ આધુનિક ડિઝાઈનર સેવા પણ અહીં ઉપલબ્ધ બનાવવામાં આવશે।

- text

મોરબીના નવલોહિયા વિકાસ માકાસણા અને હર્ષ ફેફર નામના યુવાન દ્વારા આવતીકાલે પોતાના નવા સાહસ ઓમ ડિજીસાઇનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, શહેરના શનાળા રોડ પર જીઆઇડીસી સામે આવેલ રજની પ્લાઝા કોમ્પ્લેક્સમાં પ્રારંભ થી રહેલા ઓમ ડીજીસાઇનમાં કાર્ડ કંકોતરીથી લઈ ઇકો સોલવન્ટ પ્રિન્ટિંગ, ફ્લેક્સ, વિનાઈલ હોર્ડિંગ અને ઈન શોપ બ્રાન્ડિંગ સહિતની સેવા પુરી પાડવામાં આવશ. વધુ વિગતો માટે વિકાસ માકાસણા મોં.9909978099 અને હર્ષ ફેફર મોં.9879579877 ઉપર સંપર્ક કરવો.

- text