મોરબી પાલિકાના કોંગી કાઉન્સિલરે સોશિયલ મીડિયામાં રાજીનામુ ફરતું કરી કુકરી ગાંડી કરી

- text


મેં રાજીનામુ નથી આપ્યું પણ મારા કામ નથી થતા એટલે રાજીનામું સોશિયલ મીડિયામાં ફરતું કર્યાનું જણાવતા કાનજીભાઈ

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર કાનજીભાઈ લખમણભાઈ નકુમે આજે સોશિયલ મીડિયામાં પોતે જ પોતાનું રાજીનામુ ફરતું કરી કોંગ્રેસની કુકરી ગાંડી કરતા શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો જો કે, કાનજીભાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મારા કામ થતા ન હોય મેં જ સોશિયલ મીડિયામાં મારા રાજીનામાનો પત્ર વાઇરલ કર્યો છે હજુ સુધી કોંગ્રેસના કોઈ હોદેદારને રાજીનામુ ન આપ્યું હોવાની તેઓએ ચોખવટ કરી હતી.

- text

- text