મોરબી સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી તરીકે બિનહરીફ વરણી

- text


મોરબી : તાજેતરમાં પરશુરામધામ મોરબી ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહ્મ સમાજની મિટિંગ મળેલ હતી જેમા નરેન્દ્રભાઈ ચીમનલાલ જોશી (નરૂમામા) ની મોરબી જિલ્લા સમસ્ત બહ્મ સમાજના મહામંત્રી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. જે વરણી ને સમસ્ત બહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના હોદ્દેદારોએ આવકારી અને અભિનંદન પાઠવેલ હતા.

- text

- text