ઝાલા પરિવારના લાડકવાયા રૂદ્રપ્રતાપસિંહનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના જૂની પીપળી ગામના ઝાલા પરિવારના લાડકવાયા રૂદ્રપ્રતાપસિંહનો આજ રોજ જન્મદિવસ છે. ઝાલા પરિવારના કુંવર ૨ વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

મોરબીના જૂની પીપળી ગામે રહેતા જયદેવસિંહ હરિસિંહ ઝાલાના લાડકવાયા પુત્ર રૂદ્રપ્રતાપસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. આજે જન્મદિવસ નિમિતે તેઓને સગા સંબંધી, સ્નેહીજનો તેમજ પરિવાર તરફથી અભિનંદન સાથે જીવનમાં ઉતરોતર પ્રગતિ કરી ઝાલા પરિવારનુ નામ રોશન કરે તેવી શુભકામનાઓ મળી રહી છે.

- text

- text