મોરબી : જે.પી.જવેલર્સ વાળા જીગરભાઈ આડેસરાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના પ્રખ્યાત જે.પી.જવેલર્સના માલિક જીગરભાઈ નટવરભાઈ આડેસરાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેઓને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

જીગરભાઈ આડેસરા આજે યશસ્વી જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ સરળ અને મળતાવળા સ્વભાવના કારણે જવેલર્સ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. જન્મદિવસ નિમિતે જીગરભાઈ પોતાના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી ‘મોરબી અપડેટ’ શુભેચ્છા પાઠવે છે.

- text

- text