- text
રૂ.૧૦ હજારનો ચેક ,મોમેન્ટો અને એવોર્ડ અર્પણ કરાયા
ટંકારા : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની નેસડા (ખા)પ્રાથમીક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા જિલ્લા શિક્ષણ અને તાલીમભવન-રાજકોટ ખાતે ૧૦,૦૦૦રૂ નો ચેક, એવોર્ડ અને મોમેન્ટો થી શાળાને સન્માનિત કરવામાં આવી હતી.
- text
ટંકારા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ શાળા તરીકે બીજો ક્રમ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ ખાતે નેસડા પ્રા. શાળા નાં આચાર્ય મુકેશભાઈ પટેલને મહાત્મા ગાંધી સ્મૃતિ એવોર્ડ, રૂ.૧૦ હજારનો ચેક અને મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી.
- text