મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિ સનાવડાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રવિ સનાવડાનો આજે 22 જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. બાલ્યકાળથી જ નેતૃત્વના ગુણો ધરાવતા રવિભાઈ સનાવડાએ નાની ઉંમરમાં જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને સમગ્ર મોરબી જીલ્લાના યુવાનોનું નેતૃત્વ કરી યુવા હૈયાઓમાં ભારે લોકચાહના મેળવી છે, ભારતીય જનતા પક્ષમાં નિષ્ઠા પૂર્વક ફરજ અદા કરનાર રવિભાઈને આજના દિવસે મિત્રો,સ્નેહીજનો અને કુટુંબીજનો તરફથી મો. ,૯૯૭૯૯ ૨૦૦૦૦ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text