ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી

- text


ટંકારા : ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- text

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમીતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા જુદી-જુદી માહિતી આપી લોકોને ડિજિટલ માર્કેટના ઉદભવતા પ્રશ્નો અને પડકારો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા એ તકે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text