મોરબી જિલ્લામાં ભરશિયાળે ૬ મી.મી.વરસાદ નોંધાયો

- text


મોરબી : વાવઝોડું ઓખીને પગલે વાતાવરણ આવેલા અચાનક બદલાવને પગલે મોરબી જિલ્લામાં સવારથી રાત્રી સુધીમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે.ગઈકાલે સાંજથી વાતાવરણમાં આવેલા બદલાવ બાદ આજે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે માળીયા અને વાંકાનેરમાં એક-એક મી.મી. અને મોરબી તથા ટંકારામાં બે-બે મી.મી. વરસાદ નોંધાયો છે.

- text

 

- text