મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર કુલ 62 ઉમેદવારી પત્રો ભરાયા

- text


કુલ 62 માંથી 34 અપક્ષ ઉમેદવારો : આજે છેલ્લા દિવસે 42 ઉમેદવારી પત્રો ભરાયા

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર આજે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે 42 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર કુલ 62 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં 34 અપક્ષ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.

મોરબી – માળીયા વિધાનસભા બેઠક પર ભરાયેલ ઉમેદવારી પત્રો ની યાદી

(1) કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ

(2) બ્રિજેશ અમરશીભાઇ મેરજા – કોંગ્રેસ

(3) કિશોર પ્રેમજીભાઈ ચીખલીયા – અપક્ષ

(4) જ્યોત્સ્નાબેન કાંતિલાલ અમૃતિયા – ભાજપ (ડમી)

(5) ધર્મેન્દ્રભાઈ શિવલાલભાઈ ગઢીયા – જનવિકલ્પ પાર્ટી

(6) દિપક ગાંડુભાઇ ગોગરા – શિવસેના

(7) વિવેક જેન્તીલાલ મીરાણી – અપક્ષ

(8) કાસમ હાજીભાઇ સુમરા – અપક્ષ

(9) સુભાનભાઈ પોપટભાઈ મુલતાની – અપક્ષ

(10) ચંદ્રવદન ચીમનલાલ પુજારા – અપક્ષ

(11) વિનોદ કેશુભાઈ મકવાણા – અપક્ષ

(12) કુંભારવાડીયા ભુપત મોમૈયાભાઈ – અપક્ષ

(13) સુખાલાલ ડાયાભાઇ કુંભારવાડીયા – અપક્ષ

(14) અરવિંદભાઈ લાલજીભાઈ કાવર – અપક્ષ

(15) ઝાલા મણીબેન બાબુભાઇ – રિપબ્લિક પાર્ટી ઇન્ડિયા

(16) ભાટસણા શૈલેષકુમાર નરશીભાઈ – અપક્ષ

(17) રાઠોડ અરજનભાઇ પાલાભાઈ –  રિપબ્લિક પાર્ટી ઇન્ડિયા

(18) બ્લોચ આરીફ મહેબૂબભાઈ – બીએસપી

(19) ડો. લક્ષ્મણભાઇ કંઝારિયા – કોંગ્રેસ (ડમી)

(20) કમળાબેન પરસોતમભાઇ ડાભી – અપક્ષ

(21) મોર નિઝામ ગફૂરભાઇ – જનતા દળ યુનાઇટેડ
ટંકારા – પડધરી વિધાનસભા બેઠક પર ભરાયેલ ઉમેદવારી પત્રો ની યાદી
(1) રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડાર – ભાજપ

(2) લલિતભાઈ કરમશીભાઇ કગથરા – કોંગ્રેસ

(3) કેસરબેન વાલજીભાઇ વણોલ – ભારતીય બહુજન કોંગ્રેસ

(4) નરેન્દ્ર ચુનીલાલ બાવરવા – જન વિકલ્પ પાર્ટી

(5) નયનકુમાર અઘરા – કોંગ્રેસ (ડમી)

(6) શેખવા વેલજીભાઇ નાથુભાઈ – બસપા

(7) પરમાર યમુનાબેન – રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા

- text

(8) કાલોલ વાસુદેવભાઇ – અપક્ષ

(9) સોરીયા દયારામભાઈ – અપક્ષ

(10) ખતુભા અમરસંગ જાડેજા – અપક્ષ

(11) ખોડાભાઈ પાંચિયા – અપક્ષ

(12) આંત્રેસા રમેશભાઈ – અપક્ષ

(13) સદાતિયા અમૃતલાલ – અપક્ષ

(14) બોડા જયંતીલાલ – અપક્ષ

(15) અમૃતિયા હસમુખભાઈ – અપક્ષ

(16) હિરેનભાઈ ગોપાણી –  અપક્ષ
વાંકાનેર – કુવાડવા બેઠક વિધાનસભા બેઠક પર ભરાયેલ ઉમેદવારી પત્રો ની યાદી 
(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ

(2) મહંમદ જાવિદ પીરઝાદા – કોંગ્રેસ

(3) જેસીંગભાઈ ટપુભાઈ જાદવ – અપક્ષ

(4) ભરતસિંહ નારૂભા ઝાલા – અપક્ષ

(5) અશોકભાઈ કુકાભાઈ લાબારિયા – અપક્ષ

(6) વાલજીભાઇ રાઘવજીભાઈ ચૌહાણ – અપક્ષ

(7) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ

(8) ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા – અપક્ષ

(9) પથુભાઈ મંગાભાઇ સારોલા – અપક્ષ

(10) બળવંતભાઈ ગોવિંદભાઇ સિંધવ – અપક્ષ

(11) ઉસ્માનગની હુશેન સેરશિયા – આમ આદમી પાર્ટી

(12) અમરેલીયા તોફિક ઇસ્માઇલભાઈ – આમ આદમી પાર્ટી

(13) સેરશિયા હુસેનભાઇ જલાલભાઈ – જનવિકલ્પ પાર્ટી

(14) મહંમદ મિરાજી માથકીયા – જનતાદળ (યુ)

(15) ઈરફાન અહેમદ પીરઝાદા – કોંગ્રેસ (ડમી)

(16) જગાભાઈ વિસાભાઇ ઝાપડિયા – એનસીપી

(17) મુસ્તાકભાઈ ગુલામહુશેન બ્લોચ – બીએસપી

(18) જ્યોત્સ્નાબેન જીતેન્દ્રભાઈ સોમાણી – ભાજપ (ડમી)

(19) હરેશભાઇ વલ્લભભાઈ સોજીત્રા – અપક્ષ

(20) મહેશભાઈ હીરાભાઈ હુંબલ – અપક્ષ

(21) નારણભાઇ મનજીભાઇ અજાડીયા – અપક્ષ

(22) યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા – અપક્ષ

(23) હિતેષભાઇ ભગવાનજીભાઈ જીંજાડીયા – અપક્ષ

(24) જીતેન્દ્રભાઈ પરસોતમભાઇ માંડાણી – અપક્ષ

(25) મહંમદ જાવિદ અબ્દુલમુત્તલિબ પીરઝાદા – કોંગ્રેસ – (ડમી)

- text