હળવદના જુના દેવળીયા નજીક ટેન્કર પલટી એકનુંજતા મોત

- text


હળવદ:હળવદના જુના દેવળીયા નજીક ટેન્કર પલટી મારી જતા ક્લીનરનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ હળવદ નજીકના જુના દેવળીયા ગામ પાસે ટેન્કર નંબર જી જે ૧૨ એયુ ૬૯૦૯ પલટી જતા ક્લીનર પરેશભાઈ પોપટભાઈ મકવાણાનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ મામલે ક્લીનર પરેશભાઈના પિતા પોપટભાઈ સોન્ડાભાઈ મકવાણાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ટેન્કર ચાલક કેશુભા હિતુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text