મોરબી : બળાત્કારનો ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસની સુચનાથી મોરબી તાલુકા પોલીસ મથકના બળાત્કારના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિમલ ઉર્ફે કાનો મનજીભાઈ ઉર્ફે કારોરીયા રહે-કુંભારિયા તા.માળિયા તથા હાલ રહે મહેન્દ્રનગર પીપરવાળી વાળાને પેરોલ ફલો સ્કવોડ મોરબીને મળેલ હકીકતને આધારે મહેન્દ્રનગર ચોકડી પાસેથી ઝડપી પડ્યો છે.

- text

 

- text