લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન

ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ  કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા સ્વ.હરિશંકરભાઇ સ્વ.અમ્રૃતભાઇ, ત્રિભોવનભાઇ,  (ભડિયાદ)નાબનેવીનું દુ:ખદ અવસાન થયેલ છે. તેમના બંને પક્ષનું બેસણુ તા. ૨૨-૯-૨૦૧૭ શુક્રવારનાં રોજ તેમના નિવાસ સ્થાન લાલપર મુકામે બપોરે ૪ થી ૫ કલાકે રાખેલ છે.